Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પુરુષ હોકી ટીમને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.

તેમના પ્રદર્શન અને સમર્પણની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એશિયન મેન્સ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જીતવા બદલ અસાધારણ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન!

તેમના નોંધપાત્ર પ્રદર્શન, અતૂટ ભાવના અને સમર્પણથી રાષ્ટ્રને ગૌરવ થયું છે.

 

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]