પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી નારાયણ ગુરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ શ્રી નારાયણ ગુરુને એક મહાન સમાજ સુધારક, આધ્યાત્મિક નેતા અને વિચારક તરીકે વર્ણવ્યા, જેમણે આદર અને કરુણા પર આધારિત સમાજના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
શ્રી નારાયણ ગુરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ!
એક મહાન સમાજ સુધારક, આધ્યાત્મિક નેતા અને વિચારક તરીકે તેમણે આદર અને કરુણા પર આધારિત સમાજના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના વિચારોએ અસંખ્ય લોકોને સશક્ત બનાવ્યા. શિક્ષણ અને જ્ઞાન પર તેમનો ભાર એટલો જ નોંધપાત્ર હતો.
Tributes to Sree Narayana Guru on his birth anniversary!
A towering social reformer, spiritual leader and thinker, he devoted his life to building a society rooted in dignity and compassion. His thoughts gave strength to countless people. Equally noteworthy was his focus on…
— Narendra Modi (@narendramodi) August 28, 2026
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad