Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સાથે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના એક પ્રતિનિધિમંડળે મુલાકાત કરી

પ્રધાનમંત્રી સાથે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના એક પ્રતિનિધિમંડળે મુલાકાત કરી


અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના એક પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે કુલપતિ લેફ્ટનેન્ટ જનરલ જમીર ઉદ્દીન શાહના નેતૃત્વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આજે (5 માર્ચ, 2016) મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે શોધ, શિક્ષા, કૌશલ્ય વિકાસ અને ગંગાના પુનર્જીવન સાથે સંબંધિત બાબતો પર ચર્ચા કરી.

J.Khunt/GP