પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને દવાનાં ક્ષેત્રમાં ભારત અને ઇટાલી વચ્ચે સહયોગ સંબંધિત સમજૂતીકરાર (એમઓયુ)ને અગાઉની અસર સાથે મંજૂરી આપી છે. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 29 નવેમ્બર, 2017નાં રોજ હસ્તાક્ષર થયા હતાં.
આ એમઓયુમાં નીચેનાં ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાની બાબતો સામેલ હશે –
આ એમઓયુનાં અમલ પર નજર રાખવા અને સમજૂતી અંતર્ગત અન્ય વિગતો માટે સંયુક્ત કાર્ય જૂથ સ્થાપિત કરવામાં આવશે.
GP