Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર લખ્યું:

“મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@CMOMaharashtra”

SM/DK/GP/JD