Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે ‘X’ પર પોસ્ટ કર્યું:

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis આજે પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@CMOMaharashtra”

 

SM/NK/GP/JT