પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના 12 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલને કારણે ભારતમાં વધુ ઉત્પાદન, ભારતમાં વધુ રોકાણ અને ભારતમાંથી વધુ નિકાસ શક્ય બની છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ પરિવર્તન વિવિધ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
‘X’ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું:
“ભારતમાં વધુ ઉત્પાદન.
ભારતમાં વધુ રોકાણ.
ભારતમાંથી વધુ નિકાસ.
વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતું પરિવર્તન!
#12YearsOfMakeInIndia”
More made in India.
More investment in India.
More exports from India.
A transformation visible across sectors!
#12YearsOfMakeInIndia https://t.co/qSzZV7RIJZ
— Narendra Modi (@narendramodi) September 25, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
More made in India.
— Narendra Modi (@narendramodi) September 25, 2026
More investment in India.
More exports from India.
A transformation visible across sectors! #12YearsOfMakeInIndia pic.twitter.com/qSzZV7RIJZ