પીએમઇન્ડિયા
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદીને અભિનંદન આપ્યા અને હાર્દિક શુભેચ્છા પાઠવી છે.
પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે, આપ જન્મદિવસના અવસરે કૃપા કરીને મારી શુભકામનાઓ અને અભિનંદન સ્વિકારશો.
મારી ઈશ્વરને પ્રાર્થના છે કે આ દિવસથી આપના અને રાષ્ટ્રના જીવનમાં મહાન ઉપલબ્ધિઓથી ભરેલા એક નવા વર્ષની શરૂઆત થાય.
ઈશ્વર આપને સારું સ્વાસ્થ્ય, ખુશહાલી પ્રદાન કરે અને આપ અનેક વર્ષો સુધી રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત સેવાઓ પ્રદાન કરી શકો.
TR/GP
I thank Honourable Rashtrapati ji for his kind birthday greetings. @RashtrapatiBhvn
— Narendra Modi (@narendramodi) September 17, 2016