Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લદાખના ઉપરાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


લદાખના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું;

લદાખના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાએ  પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@lg_ladakh”

SM/IJ/JD