પીએમઇન્ડિયા

|
1 |
આર્થિક અને વેપાર સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ). એમઓયુનો ઉદ્દેશ આર્થિક અને વેપારી સંબંધોને વધુ ગાઢ બનાવવા માળખું સ્થાપિત કરવાનો છે. |
શ્રીમતી સુષ્મા સ્વરાજ, માનનીય વિદેશમંત્રી |
મહામહિમ શ્રી ચન તુઆન આન્હ, મંત્રી, ઉદ્યોગ અને વેપાર મંત્રાલય |
|
2 |
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) અને વિયેતનામનાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય વચ્ચે 2018-2022 માટે કાર્યયોજના. આ કાર્યયોજનાનો ઉદ્દેશ કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં ટેકનિકલ નિષ્ણાતોની મુલાકાતનાં આદાન-પ્રદાન અને ટેકનોલોજીનાં હસ્તાંતરણમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે |
શ્રીમતી સુષ્મા સ્વરાજ, માનનીય વિદેશ મંત્રી |
મહામહિમ શ્રી ન્ગુયાન શુઆન ક્યુન્ગ,મત્રી, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય |
|
3 |
ભારતનાં વૈશ્વિક પરમાણુ ઊર્જા ભાગીદારી કેન્દ્ર (જીસીએનઇપી) અને વિયેતનામ પરમાણુ ઊર્જા સંસ્થા (વીઆઇએનએટીઓએમ) વચ્ચે સહકાર વધારવા સમજૂતીકરાર (એમઓયુ) આ એમઓયુનો ઉદ્દેશ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે પરમાણુ ઊર્જામાં ટેકનિકલ સહકારને વધારે ગાઢ બનાવવાનો છે. |
શ્રી શેખર બાસુ, સચિવ, પરમાણુ ઊર્જા વિભાગ |
મહામહિમ શ્રી દાગ દિન્હ ક્વેય, નાયબ વિદેશ મંત્રી |
ક્રમ | સમજૂતીકરાર (એમઓયુ)/કાર્યયોજના અને ઉદ્દેશ | ભારત તરફથી | વિયેતનામ તરફથી |
|---|
RP