Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું હતું:

સિક્કિમના રાજ્યપાલ શ્રી @OmMathur_Raj પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @GovernorSikkim

SM/IJ/GP/NP