Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સીમાંચલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે જાનહાની થવા પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમાંચલ એક્સપ્રેસનાં ડબ્બા પાટ પરથી ઉતરી જવાને કારણે થયેલા નુકસાન પર ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે, “શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે, ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેનાં માટે પ્રાર્થના. રેલવે, એનડીઆરએફ અને સ્થાનિક સત્તાવાળાઓ અકસ્માતના પગલે બધી શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.”

***

RP