Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વિડનના વ્યાપારી પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

સ્વિડનના વ્યાપારી પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


સ્વિડનના વ્યાપારી પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં નવી દિલ્હીમાં ભારત સ્વિડન વ્યાપારી અગ્રણીઓની ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા કેટલાક સીઈઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળના સભ્યોને આવકાર્યા હતા. ચર્ચા દરમિયાન સંરક્ષણ ઉત્પાદનો અને સૌર ઊર્જા સહિતના સ્વિડનના ઉત્પાદકો માટે લાંબા સમયની વ્યવસાયિક તકો પર ચર્ચા થઈ હતી.

JKhunt/Tr