Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈનીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: “હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP એ આજે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.” @cmohry

SM/NP/JD