પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov પ્લેટફોર્મને 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સહભાગી અને સુશાસન માટે વાઇબ્રન્ટ ફોરમ તરીકે બિરદાવ્યું હતું.
શ્રી મોદીએ તે તમામને બિરદાવ્યા જેમણે આ MyGovને તેની મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ઇનપુટ્સ દ્વારા સમૃદ્ધ બનાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આજે, અમે #10YearsOfMyGov ને ચિહ્નિત કરીએ છીએ. હું તે તમામ લોકોની પ્રશંસા કરું છું જેમણે આ પ્લેટફોર્મને સમૃદ્ધ બનાવ્યું છે અને તેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ તેમજ ઇનપુટ્સ શેર કર્યા છે. છેલ્લા એક દાયકામાં, MyGov સહભાગી અને સુશાસન માટે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે ઉભરી આવ્યું છે.”
CB/GP/JD
Today, we mark #10YearsOfMyGov. I compliment all those who have enriched this platform and shared their valuable insights as well as inputs. Over the last decade, MyGov has emerged as a vibrant forum for participative and good governance.
— Narendra Modi (@narendramodi) July 26, 2024