Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PMએ ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાનનું સ્વાગત કર્યું

PMએ ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાનનું સ્વાગત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી શ્રીમતી ફ્લોરેન્સ પાર્લીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

“આજે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંજ્ઞી @florence_parly ને મળ્યા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, પ્રાદેશિક સુરક્ષા, ઈન્ડો-પેસિફિક અને EU કાઉન્સિલના ફ્રાન્સના આગામી પ્રમુખપદ અંગે ચર્ચા કરી.

મેં આપણીવ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India <a href=”https://www.instagram.com/pibahmedabad” …