Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“એકાત્મ માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]