Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. જય હિંદ. Happy Independence Day. Jai Hind!”

પ્રધાનમંત્રી ટૂંક સમયમાં 70મા સ્વતંત્રતા દિવસ નિમિતે લાલ કિલ્લા પરથી દેશને સંબોધશે.

J.Khunt/TR