પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે વર્ણવ્યા જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિના ઉચ્ચ સ્તરે પહોંચાડ્યું. શ્રી મોદીએ તેમને એક સાચા મિત્ર તરીકે પણ યાદ કર્યા, જેમને મળવાનું સન્માન ફેબ્રુઆરી 2024માં તેમની કતાર મુલાકાત દરમિયાન તેમને મળ્યું હતું.
પ્રધાનમંત્રીએ કતારના અમીર હિઝ હાઇનેસ શેખ તમીમ બિન હમદ અલ થાની, સમગ્ર શાહી પરિવાર અને કતારના લોકો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું; “અમે કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. એક સ્વપ્નદ્રષ્ટા નેતા જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિના ઉચ્ચ સ્તરે પહોંચાડ્યું, અમે તેમને એક સાચા મિત્ર તરીકે પણ યાદ કરીએ છીએ જેમને મળવાનું સન્માન ફેબ્રુઆરી 2024 માં કતારની મારી છેલ્લી મુલાકાત દરમિયાન મને મળ્યું હતું. હું કતારના અમીર હિઝ હાઇનેસ શેખ તમીમ બિન હમદ અલ થાની અને સમગ્ર શાહી પરિવાર તથા કતારના લોકો પ્રત્યે મારી નિષ્ઠાવાન સંવેદના વ્યક્ત કરું છું. દિવંગત આત્માને શાશ્વત શાંતિ મળે.
@TamimBinHamad”
We deeply mourn the passing of Father Amir of State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani. A visionary leader who led Qatar to great levels of development and prosperity, we remember him also as a true friend whom I had the honour of meeting during my last visit to Qatar…
— Narendra Modi (@narendramodi) July 12, 2026
نشعر بحزن عميق لوفاة الأمير الوالد لدولة قطر، صاحب السمو الشيخ حمد بن خليفة آل ثاني.
لقد كان قائداً صاحب رؤية، قاد قطر إلى مستويات عظيمة من التطور والازدهار. ونتذكره أيضاً كصديق حقيقي تشرفت بلقائه خلال زيارتي الأخيرة لقطر في فبراير 2024.
أقدم خالص التعازي لأمير قطر، صاحب السمو…— Narendra Modi (@narendramodi) July 12, 2026
SM/IJ/JD
We deeply mourn the passing of Father Amir of State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani. A visionary leader who led Qatar to great levels of development and prosperity, we remember him also as a true friend whom I had the honour of meeting during my last visit to Qatar…
— Narendra Modi (@narendramodi) July 12, 2026
نشعر بحزن عميق لوفاة الأمير الوالد لدولة قطر، صاحب السمو الشيخ حمد بن خليفة آل ثاني.
— Narendra Modi (@narendramodi) July 12, 2026
لقد كان قائداً صاحب رؤية، قاد قطر إلى مستويات عظيمة من التطور والازدهار. ونتذكره أيضاً كصديق حقيقي تشرفت بلقائه خلال زيارتي الأخيرة لقطر في فبراير 2024.
أقدم خالص التعازي لأمير قطر، صاحب السمو…