પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઈસરો અધ્યક્ષ શ્રી સોમનાથ શ્રીધર પણિક્કર દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.
આ લેખમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ અને સ્પષ્ટ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણે ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓને વાસ્તવિકતામાં બદલવામાં કેવી રીતે મદદ કરી તેના પર ચિંતન કરવામાં આવ્યું છે. તે ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂકવામાં ભારતીય અવકાશ નીતિ 2023 ના મહત્વ પર પ્રકાશ પાડે છે અને માનવ અવકાશ ઉડાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને મજબૂત ચંદ્ર સંશોધન સહિત ભારતના ભવિષ્યના મિશન માટેના રોડમેપની ચર્ચા કરે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“ચંદ્ર તરફ એક વિશાળ છલાંગ અને અંતરિક્ષ ક્ષેત્રે ભારતના ભવિષ્ય માટે તેનાથી પણ વધુ વ્યાપક દૃષ્ટિકોણ!
પૂર્વ @isro અધ્યક્ષ સોમનાથ શ્રીધર પણિક્કર પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે પ્રધાનમંત્રી @narendramodi ના નેતૃત્વ અને સ્પષ્ટ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણે ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓને વાસ્તવિકતામાં બદલવામાં મદદ કરી.
તેઓ ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂકવામાં ભારતીય અવકાશ નીતિ 2023 ના મહત્વ પર પ્રકાશ પાડે છે અને માનવ અવકાશ ઉડાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને ચંદ્રના વધુ ઊંડાણપૂર્વક સંશોધન સહિત ભારતના ભવિષ્યના મિશન માટેના રોડમેપની ચર્ચા કરે છે.
જરૂર વાંચો! timesofindia.indiatimes.com/science/from-c…”
A giant leap to the Moon and an even bigger vision for India’s future in space!
Former @isro Chairman Somanath Sreedhara Panicker reflects on how PM @narendramodi’s leadership and a clear national vision helped turn India’s space ambitions into reality.
He highlights the significance of the Indian Space Policy 2023 in opening up the space sector to private players and discusses the roadmap for India’s future missions, including human spaceflight, the Bharatiya Antariksh Station and deeper lunar exploration.
Do read!
https://t.co/jRHrTr9BkB
— PMO India (@PMOIndia) November 16, 2026
SM/BS/JD
A giant leap to the Moon and an even bigger vision for India's future in space! Former @isro Chairman Somanath Sreedhara Panicker reflects on how PM @narendramodi's leadership and a clear national vision helped turn India's space ambitions into reality. He highlights the significance of the Indian Space Policy 2023 in opening up the space sector to private players and discusses the roadmap for India's future missions, including human spaceflight, the Bharatiya Antariksh Station and deeper lunar exploration. Do read! https://t.co/jRHrTr9BkB
— PMO India (@PMOIndia) November 16, 2026