Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાળંગપુર જઈને પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાળંગપુર જઈને પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી આપી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માત્ર સંત જ નહોતા, પણ લોક સંગ્રાહક હતા.

હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. મને ખાતરી છે કે તેઓ આપણને માર્ગદર્શન અને સામર્થ્ય આપતાં રહેશે.”