પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, `જય શ્રી કૃષ્ણ આપ સૌને જન્માષ્ટમીની શુભકામના. જન્માષ્ટમીએ તમામને શુભેચ્છા.’
TR
जय श्री कृष्ण! आप सभी को जन्माष्टमी की शुभकामनाएं। Janmashtami greetings to all.
— Narendra Modi (@narendramodi) August 25, 2016