Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્ક્રેમજેટ રોકેટ એન્જીનના સફળ પરિક્ષણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ક્રેમજેટ રોકેટ એન્જીનનું સફળ પરિક્ષણ કરવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “સ્ક્રેમજેટ રોકેટ એન્જીનનું સફળ પરિક્ષણ એ આપણા વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમ અને ઉત્તમ કામગીરીનું ઉદાહરણ છે. આપણે અવારનવાર જોયું છે કે આપણા વૈજ્ઞાનિકોના અવકાશ કાર્યક્રમે આપણને કેવી રીતે ગૌરવ અપાવ્યું છે .”

TR