પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં શીખ પ્રતિનિધિમંડળનું આતિથ્ય કર્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા લોકો સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી સહિત અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ શીખ સમુદાય સાથે તેમના લાંબા જોડાણની વાતો યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુરુદ્વારા જવું, ‘સેવા’માં સમય આપવો, લંગર લેવું, શીખ પરિવારો સાથે તેમના ઘરે રહેવું, આ બધુ મારા જીવનનો હિસ્સો રહ્યું છે. શીખ સંતોના પગલાં અહીં પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં સમય સમયે પડતા રહે છે. મને તેમના સંગાથનું સૌભાગ્ય મળતું રહે છે.” પ્રધાનમંત્રીએ તેમની વિદેશની મુલાકાતો દરમિયાન વિશ્વભરના શીખ ધરોહરના સ્થળોની તેમની મુલાકાતોને પણ યાદ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, “આપણા ગુરુઓએ આપણને હિંમત અને સેવા શીખવાડ્યા છે.” તેમણે ઉમર્યું હતું કે, ભારતના લોકો કોઇપણ સંસાધન વિના આખી દુનિયાના વિવિધ ભાગોમાં ગયા છે અને તેમના પરિશ્રમ દ્વારા સફળતા પ્રાપ્ત કરી છે. આજના નવા ભારતની ભાવના પણ આવી જ છે.
નવા ભારતના મૂડ અંગે પોતાની પ્રશંસાનો પુનરુચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવું ભારત નવા પરિમાણો સર કરી રહ્યું છે અને આખી દુનિયામાં પોતાની છાપ છોડી રહ્યું છે. કોરોના મહામારીનો સમયગાળો આનું સૌથી મોટું દૃષ્ટાંત છે. મહામારીની શરૂઆતમાં, જૂની માનસિકતા ધરાવતા લોકો ભારત વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ હવે, લોકો મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભારતનું દૃષ્ટાંત આપી રહ્યા છે. અગાઉ ભારતની વસ્તીની વિશાળતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ઘણા લોકોને શંકા હતી કે ભારતીયોને રસી મળશે કે કેમ. પરંતુ આજે ભારત સૌથી મોટો રસી બનાવનાર દેશ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “તમને સાંભળીને ઘણું ગૌરવ થશે કે 99 ટકા રસીકરણ અમારી પોતાની મેડ ઇન ઇન્ડિયા રસી દ્વારા જ કરવામાં આવ્યું છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુશ્કેલીના આ સમયમાં ભારત દુનિયામાં એક સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “આપણા યુનિકોર્નની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. એકધારો વધી રહેલો આ આંકડો અને ભારતની વિશ્વસનીયતા આપણા અપ્રવાસી ભારતીયોને મહત્તમ સંતોષ અને ગૌરવ આપે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મેં હંમેશા આપણા અપ્રવાસી ભારતીયોને આપણા ભારતના રાષ્ટ્રદૂત તરીકે માન્યા છે. વિદેશમાં તમે બધા માં ભારતીનો મજબૂત અવાજ અને બુલંદ ઓળખ છો.” તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત જે પ્રગતિ કરી રહ્યું છે તેના પર અપ્રવાસી ભારતીયો પણ ગૌરવ અનુભવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે દુનિયામાં ભલે ગમે ત્યાં હોઇએ પરંતુ, ‘સૌથી પહેલા ભારત’ એ આપણો પ્રાથમિક વિશ્વાસ હોવો જરૂરી છે.
ગુરુએ આપેલા મહાન યોગદાન અને બલિદાનને વંદન કરતા પ્રધાનમંત્રીએ કેવી રીતે ગુરુનાનક દેવજીએ આખા દેશની ચેતના જગાડી હતી અને કેવી રીતે દેશને અંધકારમાંથી બહાર લાવ્યા હતા તેમજ કેવી રીતે તેમણે દેશને પ્રકાશનો પથ દેખાડ્યો હતો તે વાતો યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુરુઓએ આખા ભારતમાં પ્રવાસ કર્યો હતો અને દરેક જગ્યાએ તેમના સંકેતો અને પ્રેરણાઓ મળે છે. તેઓ પૂજનીય છે અને સર્વત્ર તેમનામાં શ્રદ્ધા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુરુઓના ચરણોએ આ મહાન ભૂમિને પવિત્ર કરી અને આ દેશના લોકોને પ્રેરણા આપી છે. તેમણે કહ્યું હતું કે, શીખ પરંપરા એ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની જીવંત પરંપરા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન અને સ્વતંત્રતા પછી શીખ સમુદાયના યોગદાન બદલ દેશ વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘શીખ સમુદાય દેશના સાહસ, પરાક્રમ અને પરિશ્રમનો પર્યાય છે.’
પ્રધાનમંત્રીએ ફરી એકવાર ભારતની સ્વતંત્રતાના સંગ્રામની તેમની દૂરંદેશીનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સંઘર્ષ માત્ર કોઇ મર્યાદિત સમયગાળા સુધી સીમિત નથી પરંતુ હજારો વર્ષની ચેતના, આદર્શો, આધ્યાત્મિક મૂલ્યો અને ‘તપસ્યા’ની અભિવ્યક્તિ છે.
પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પુરબ, ગુરુનાનક દેવજીના 550મા પ્રકાશ પુરબ અને ગુરુ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશ પુરબ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે સંકળાયેલા સદભાગ્ય અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સરકારના કાર્યકાળમાં કરતારપુર કોરિડોરનું નિર્માણ, લંગરોને કરમુક્ત બનાવવા, હરમંદિર સાહિબ માટે FCRAની પરવાનગી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો તેમજ ગુરુદ્વારાની આસપાસમાં સ્વચ્છતા, આ બધુ જ બન્યું છે.
પ્રધાનમંત્રીએ ફરજ અંગે ગુરુઓના આગ્રહનો સંદર્ભ ટાંક્યો હતો અને તેને અમૃતકાળમાં ફરજની ભાવનાના સમાન આગ્રહ સાથે જોડતા કહ્યું હતું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર આ ભાવનાથી મળેલી પ્રેરણા છે. તેમણે કહ્યું હતું કે, કર્તવ્યની આ ભાવના માત્ર વર્તમાન માટે જ નહીં પરંતુ આપણી ભાવિ પેઢીઓ માટે પણ ઘણી મહત્વપૂર્ણ છે. તેમણે પર્યાવરણ, પોષણ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ માટે હંમેશા સક્રિય રહેવા બદલ શીખ સમુદાયની પ્રશંસા કરી હતી. તેમણે અમૃત સરોવર માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં સહયોગ આપવા માટે સૌ ઉપસ્થિતોને અનુરોધ કરીને પોતાની વાતનું સમાપન કર્યું હતું.
Elated to host a Sikh delegation at my residence. https://t.co/gYGhd5GI6l
— Narendra Modi (@narendramodi) April 29, 2022
गुरुद्वारों में जाना, सेवा में समय देना, लंगर पाना, सिख परिवारों के घरों पर रहना, ये मेरे जीवन का हिस्सा रहा है।
यहाँ प्रधानमंत्री आवास में भी समय समय पर सिख संतों के चरण पड़ते रहते हैं। उनकी संगत का सौभाग्य मुझे मिलता रहता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
हमारे गुरुओं ने हमें साहस और सेवा की सीख दी है।
दुनिया के अलग अलग हिस्सों में बिना किसी संसाधन के हमारे भारत के लोग गए, और अपने श्रम से सफलता के मुकाम हासिल किए।
यही स्पिरिट आज नए भारत की भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
नया भारत नए आयामों को छू रहा है, पूरी दुनिया पर अपनी छाप छोड़ रहा है।
कोरोना महामारी का ये कालखंड इसका सबसे बड़ा उदाहरण है।
महामारी की शुरुआत में पुरानी सोच वाले लोग भारत को लेकर चिंताएं जाहिर कर रहे थे।
लेकिन, अब लोग भारत का उदाहरण दे रहे हैं: PM @narendramodi

इसी कालखंड में हम दुनिया के सबसे बड़े स्टार्टअप ecosystems में से एक बनकर उभरे हैं। हमारे unicorns की संख्या लगातार बढ़ रही है।
भारत का ये बढ़ता हुआ कद, ये बढ़ती हुई साख, इससे सबसे ज्यादा किसी का सिर ऊंचा होता है तो वो हमारा diaspora है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
हमारे भारतीय डायस्पोरा को तो मैं हमेशा से भारत का राष्ट्रदूत मानता रहा हूं।
आप सभी भारत से बाहर, मां भारती की बुलंद आवाज हैं, बुलंद पहचान हैं।
भारत की प्रगति देखकर आपका भी सीना चौड़ा होता है, आपका भी सिर गर्व से ऊंचा होता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
गुरु नानकदेव जी ने पूरे राष्ट्र की चेतना को जगाया था, पूरे राष्ट्र को अंधकार से निकालकर प्रकाश की राह दिखाई थी।
हमारे गुरुओं ने पूरब से पश्चिम, उत्तर से दक्षिण पूरे भारत की यात्राएं कीं। हर कहीं उनकी निशानियाँ हैं, उनकी प्रेरणाएं हैं, उनके लिए आस्था है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
हमारे गुरुओं ने लोगों को प्रेरणा दी, अपनी चरण रज से इस भूमि को पवित्र किया।
इसलिए, सिख परंपरा वास्तव में ‘एक भारत, श्रेष्ठ भारत’ की जीवंत परंपरा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
इसी कालखंड में करतारपुर साहिब कॉरिडॉर का निर्माण भी हुआ।
आज लाखों श्रद्धालुओं को वहाँ शीश नवाने का सौभाग्य मिल रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
लंगर को टैक्स फ्री करने से लेकर, हरमिंदर साहिब को FCRA की अनुमति तक, गुरुद्वारों के आसपास स्वच्छता बढ़ाने से लेकर उन्हें बेहतर इन्फ्रास्ट्रक्चर से जोड़ने तक, देश आज हर संभव प्रयास कर रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Sharing highlights from today’s interaction with a Sikh delegation. We had extensive discussions on various subjects and I was glad to receive their insights. pic.twitter.com/CwMCBfAMyh
— Narendra Modi (@narendramodi) April 29, 2022
Elated to host a Sikh delegation at my residence. https://t.co/gYGhd5GI6l
— Narendra Modi (@narendramodi) April 29, 2022
गुरुद्वारों में जाना, सेवा में समय देना, लंगर पाना, सिख परिवारों के घरों पर रहना, ये मेरे जीवन का हिस्सा रहा है।
— PMO India (@PMOIndia) April 29, 2022
यहाँ प्रधानमंत्री आवास में भी समय समय पर सिख संतों के चरण पड़ते रहते हैं। उनकी संगत का सौभाग्य मुझे मिलता रहता है: PM @narendramodi
हमारे गुरुओं ने हमें साहस और सेवा की सीख दी है।
— PMO India (@PMOIndia) April 29, 2022
दुनिया के अलग अलग हिस्सों में बिना किसी संसाधन के हमारे भारत के लोग गए, और अपने श्रम से सफलता के मुकाम हासिल किए।
यही स्पिरिट आज नए भारत की भी है: PM @narendramodi
पहले कहा जा रहा था कि भारत की इतनी बड़ी आबादी, भारत को कहाँ से वैक्सीन मिलेगी, कैसे लोगों का जीवन बचेगा?
— PMO India (@PMOIndia) April 29, 2022
लेकिन आज भारत वैक्सीन का सबसे बड़ा सुरक्षा कवच तैयार करने वाला देश बनकर उभरा है: PM @narendramodi