Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ઝુહા પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ઝુહા પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઈદ-ઉલ-ઝુહાની શુભેચ્છા. આ પર્વ શાંતિ અને આપણા સમાજમાં એકતા પ્રસરાવે એવી આશા.

TR