પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાગેલી દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે. અને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“દિલ્હીમાં દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”
પ્રધાનમંત્રી કાર્યાલયે કર્યું;
“PMNRF તરફથી 2 લાખ રૂપિયા દિલ્હીમાં આગમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે : PM @narendramodi”
Extremely saddened by the loss of lives due to a tragic fire in Delhi. My thoughts are with the bereaved families. I wish the injured a speedy recovery.
— Narendra Modi (@narendramodi) May 13, 2022
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives in the fire in Delhi. The injured would be given Rs. 50,000 : PM @narendramodi
— PMO India (@PMOIndia) May 13, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]