Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મધુબની જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બિહારના મધુબની જિલ્લામાં થયેલા બસ અકસ્માતથી ખુબ વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ નિરાધાર બનેલા પરિવારો સાથે છે.”

AP/J.Khunt/TR/GP