Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મ જયંતીએ નમન કરું છું. ભારતના લાકશાહીના મુલ્યોના જતનમાં તેમનું અમુલ્ય યોગદાન છે.

TR