Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રતલામમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના રતલામમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એમપીના રતલામમાં બસ અકસ્માતમાં જાનહાનીથી ખૂબજ વ્યથિત છું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના.

રતલામમાં અકસ્માતમાં ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી શુભકામના.

TR