Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધીનમંત્રીએ ધનતેરસના પર્વે દેશને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના પાવન પર્વે દેશને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ધનતેરસના પાવન અવસરે તમામ દેશવાસીઓને શુભકામનાઓ. ધનતેરસના પાવન પર્વે શુભેચ્છા”

AP/JKhunt/TR/GP