Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દરેકને Indiahandmade.comની મુલાકાત લેવા વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને ભારતની સમૃદ્ધ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ હેરિટેજ માટે એક-સ્ટોપ-શોપ, Indiahandmade.comની મુલાકાત લેવા વિનંતી કરી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

indiahandmade.comની મુલાકાત લો અને #VocalForLocal બનવા તરફની ચળવળને વેગ આપો.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]