Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પીએસએલવી-સી36/રિસોર્સસેટ-2એના સફળ લોન્ચ બદલ ઇસરોને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇસરોને પીએસએલવી-સી36/રિસોર્સસેટ-2એના સફળ લોન્ચ બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પીએસએલવી-સી36/રિસોર્સસેટ-2એનું સફળ લોન્ચિંગ એક સિદ્ધિ છે. આપણને બધાને તેના પર ગર્વ છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવા બદલ ઇસરોને અભિનંદન.”

TR