પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોલ્ડમેન સાસના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્યો અને મુખ્ય નેતૃત્વને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું છે:
“ ગોલ્ડમૅન સાસના બોર્ડના સભ્યો અને મુખ્ય નેતૃત્વ સાથે ફળદાયી ચર્ચા કરી. તાજેતરના સુધારાઓ અને વ્યાપાર મૈત્રીપૂર્ણ વાતાવરણ દ્વારા સંચાલિત ભારતની અપાર વૃદ્ધિની સંભાવનાને પ્રકાશિત કરી. ભારત કંપનીઓ માટે આટલી તકો કેવી રીતે પ્રદાન કરે છે તેની આંતરરાષ્ટ્રીય ચર્ચા પણ કરી.
Had a fruitful discussion with the members of the Board and key leadership of @GoldmanSachs. Highlighted India’s vast potential for growth, fuelled by recent reforms and a conducive business environment. Also spoke of how India’s offers several opportunities for global firms. pic.twitter.com/9LlLkcUiO0
— Narendra Modi (@narendramodi) June 28, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Had a fruitful discussion with the members of the Board and key leadership of @GoldmanSachs. Highlighted India's vast potential for growth, fuelled by recent reforms and a conducive business environment. Also spoke of how India's offers several opportunities for global firms. pic.twitter.com/9LlLkcUiO0
— Narendra Modi (@narendramodi) June 28, 2023