Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા


આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્રારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

આસામના મુખ્ય પ્રધાન, શ્રી @himantabiswa, વડા પ્રધાન @narendramodi ને મળ્યા.”

CB/GP/JD