Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જૂનિયર વર્લ્ડ કપ હોકી જીતનારી ભારતીય જૂનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૂનિયર વર્લ્ડ કપ જીતનારી ભારતીય જૂનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા યુવાઓ પ્રત્યે ખૂબજ ગર્વ છે. જૂનિયર હોકી વર્લ્ડ કપ જીતવા બદલ આપણી જૂનિયર હોકી ટીમને અભિનંદન.

જૂનિયર હોકી વર્લ્ડ કપ જીતવો એ ભારતીય હોકીના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે અને આનાથી યુવાઓમાં રમત વધુ લોકપ્રિય બનશે.

AP/JKhunt/TR