પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે એક નશા-મુક્ત ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
“કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya વિગતવાર સમજાવે છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે નશા-મુક્ત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ જરૂરથી વાંચો!”
Union Minister Dr. @mansukhmandviya elaborates on how the Yuva Spiritual Summit marks a major step in building a drug-free India. Have a read! https://t.co/dZFXjYNgzR
— PMO India (@PMOIndia) July 19, 2025
AP/NP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]