પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતાં જ ભારતીય ટીમને મંગલકામનાઓ પાઠવી છે.
શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રમતવીરો જુસ્સા, દ્રઢ સંકલ્પ અને શ્રેષ્ઠતાની ભાવના સાથે આ રમતોત્સવમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રમતવીરોનું કૌશલ્ય અને સમર્પણ હંમેશા અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“કોમનવેલ્થ #Glasgow2026 રમતોત્સવ શરૂ થતાંની સાથે જ ભારતીય ટીમને મારી મંગલકામનાઓ. મને વિશ્વાસ છે કે આપણા રમતવીરો જુસ્સા, દ્રઢ સંકલ્પ અને શ્રેષ્ઠતાની ભાવના સાથે આ રમતોત્સવમાં ભાગ લેશે. આપણા રમતવીરોનું કૌશલ્ય અને સમર્પણ હંમેશા અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે. @Glasgow_2026″
As the Commonwealth #Glasgow2026 Games begin, my best wishes to the Indian contingent.
I am confident that our athletes will participate in the Games with passion, determination and a spirit of excellence.
The skills and dedication of our athletes always inspire countless… pic.twitter.com/caenX35LdG
— Narendra Modi (@narendramodi) July 24, 2026
SM/NP/JD