પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 80 કિગ્રા બોક્સિંગ ઇવેન્ટની ફાઇનલમાં શાનદાર જીત સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ અંકુશને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અંકુશનો જુસ્સો અને સમર્પણ નોંધપાત્ર છે. તેમણે કહ્યું કે અંકુશની સફળતા સુનિશ્ચિત કરે છે કે એશિયન ગેમ્સમાં ભારતનું બોક્સિંગ અભિયાન ઉત્કૃષ્ટ નોંધ પર સમાપ્ત થાય.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“અંકુશ માટે ગોલ્ડ! ફાઇનલમાં શાનદાર જીત સાથે એશિયન ગેમ્સમાં પુરુષોની 80 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ અંકુશને અભિનંદન. તેમનો જુસ્સો અને સમર્પણ નોંધપાત્ર છે. તેમની સફળતા સુનિશ્ચિત કરે છે કે એશિયન ગેમ્સમાં ભારતનું બોક્સિંગ અભિયાન ઉત્કૃષ્ટ નોંધ પર સમાપ્ત થાય: PM @narendramodi”
Gold for Ankush!
Congrats to Ankush on winning the Men’s 80kg Boxing Gold at the Asian Games with an emphatic victory in the final. His passion and dedication are noteworthy. His success ensures that India’s boxing campaign at the Asian Games ends on a great note: PM…
— PMO India (@PMOIndia) October 2, 2026
SM/DK/JD