પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ ક્વાડ્રન્ટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગેમ્સમાં પુરુષોની ક્વાડ્રન્ટ ઇવેન્ટમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. તેમણે કહ્યું કે ટીમનો દ્રઢ નિશ્ચય અને લડાયક ભાવના અનુકરણીય છે.
શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ સિદ્ધિ સમગ્ર દેશમાં સેપકટાકરોને વધુ વેગ આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પોસ્ટમાં કહ્યું;
“ભારતીય સેપક ટાકડા રમત માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ! એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ ક્વાડ્રન્ટ ટીમને અભિનંદન. ગેમ્સમાં પુરુષોની ક્વાડ્રન્ટ ઇવેન્ટમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. તેમનો દ્રઢ નિશ્ચય અને લડાયક ભાવના અનુકરણીય છે. આ સિદ્ધિ સમગ્ર દેશમાં સેપકટાકરોને વધુ વેગ આપશે: PM @narendramodi”
A landmark moment for Indian Sepaktakraw!
Congratulations to the Indian Men’s Quadrant Team on winning the Bronze Medal at the Asian Games. This is India’s first-ever medal in the Men’s Quadrant event at the Games. Their determination and fighting spirit are exemplary. May this…
— PMO India (@PMOIndia) October 2, 2026
SM/NP/JD