મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરાખંડમાં (ડિસેમ્બર 27, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં આગમન થતા ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. કે.કે. પોલ તેમને આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં આગમન થતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત તેમને આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ચાર ધામ રાજમાર્ગ વિકાસ પરિયોજના લોન્ચ કરી રહ્યા છે. ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. કે.કે. પોલ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે તથા શિપિંગ મંત્રી નિતિન ગડકરી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ચાર ધામ રાજમાર્ગ વિકાસ પરિયોજના લોન્ચ કરી રહ્યા છે. ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. કે.કે. પોલ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે તથા શિપિંગ મંત્રી નિતિન ગડકરી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે, શિપિંગ અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી શ્રી અજય ટામટા અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ચાર ધામ રાજમાર્ગ વિકાસ પરિયોજનાના લોન્ચિંગ દરમિયાન પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ચાર ધામ રાજમાર્ગ વિકાસ પરિયોજનાના લોન્ચિંગ દરમિયાન પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે તથા શિપિંગ મંત્રી નિતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનથી પ્રસ્થાન કરતા ઉત્તરાખંડના રાજ્યપાલ ડો. કે.કે. પોલ તેમને વિદાય આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2016ના રોજ ઉત્તરાખંડ રાજ્યની તેમની મુલાકાત બાદ દહેરાદૂન વિમાન મથકેથી પ્રસ્થાન કરી રહ્યા છે.