પીએમઇન્ડિયા
માહિતી વિવિધ ફાઈલ ફોર્મેટમાં જોવા માટે
આ વેબસાઈટ દ્વારા અપાયેલી માહિતી વિવિધ ફાઈલ ફોર્મેટમાં ઉપલબ્ધ છે, જેવા કે, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ), વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ. માહિતીને યોગ્ય રીતે જોવા માટે તમારું બ્રાઉઝર આવશ્યક પ્લગ-ઈન્સ અથવા સોફ્ટવેર ધરાવતું હોવું જોઈએ. દાખલા તરીકે, ફ્લેશ ફાઈલ્સ જોવા માટે એડોબ ફ્લેશ સોફ્ટવેર હોવું જરૂરી છે. જો તમારી સિસ્ટમ આ સોફ્ટવેર ન ધરાવતી હોય તો તમે ઈન્ટરનેટ પરથી તેને વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. વિવિધ ફાઈલ ફોર્મેટ્સમાં માહિતી જોવા માટે જરૂરી પ્લગ-ઈન્સની યાદી નીચેના કોષ્ટકમાં અપાયેલી છે.
ડોક્યુમેન્ટના વૈકલ્પિક પ્રકારો માટે પ્લગ-ઈન
| ડોક્યુમેન્ટનો પ્રકાર | ડાઉનલોડ કરવાનાં પ્લગ-ઈન |
|---|---|
| પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) ફાઈલ્સ | એડોબ એક્રોબેટ રીડર પીડીએફ ફાઈલને ઓનલાઈન એચટીએમએલ કે ટેક્સ્ટ ફોર્મેટમાં ફેરવવા માટે |
| વર્ડ ફાઈલ્સ | વર્ડ વ્યુઅર (2003 સુધીનાં કોઈ પણ વર્ઝન માટે)માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્પેટિબિલિટી પેક ફોર વર્ડ (2007 વર્ઝન માટે) |
| એક્સેલ ફાઈલ્સ | એક્સેલ વ્યુઅર (2003 સુધીનાં કોઈ પણ વર્ઝન માટે)માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્પેટિબિલિટી પેક ફોર એક્સેલ (2007 વર્ઝન માટે) |
| પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ | પાવર પોઈન્ટ વ્યુઅર 2003 (2003 સુધીનાં કોઈ પણ વર્ઝન માટે) માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્પેટિબિલિટી પેક ફોર પાવર પોઈન્ટ (2007 વર્ઝન માટે) |