Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

માતૃભૂમિના અનન્ય ઉપાસક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે.”

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]