Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“ઈદ-ઉલ-ફિત્ર પર હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ ચારે બાજુ ભાઈચારો અને સદ્ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.

ઈદ મુબારક!”

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]