પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી શરૂ થઈ રહેલા સંસદના ખાસ સત્ર સાથે, દેશ મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરવા માટે તૈયાર છે. તેમણે નોંધ્યું કે દેશ આ દિશામાં દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ સંસ્કૃત શુભાષિત શેર કર્યું-
“व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो गीर्भिः कण्वा अहूषत॥”
સંસ્કૃત સુભાષિત દર્શાવે છે કે એક સ્ત્રી, તેના જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે અને સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે. તેથી, સમૃદ્ધિ અને ઉમદા ગુણોની ઇચ્છા રાખનારાઓ હંમેશા મહિલાઓનું સન્માન અને આદર કરે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આજથી શરૂ થઈ રહેલી સંસદની ખાસ બેઠકમાં, આપણો દેશ મહિલા સશક્તિકરણ માટે ઐતિહાસિક પગલાં લેવા જઈ રહ્યો છે. આપણી માતાઓ અને બહેનોનું સન્માન કરવું એ રાષ્ટ્રનું સન્માન છે અને આ ભાવના સાથે જ આપણે આ દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ.
“व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो गीर्भिः कण्वा अहूषत॥”
आज से शुरू हो रही संसद की विशेष बैठक में हमारा देश नारी सशक्तिकरण के लिए ऐतिहासिक कदम उठाने जा रहा है। हमारी माताओं-बहनों का सम्मान राष्ट्र का सम्मान है और यही भावना लेकर हम इस दिशा में दृढ़ता से आगे बढ़ रहे हैं।
व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो… pic.twitter.com/8KWT1WLSje
— Narendra Modi (@narendramodi) April 16, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com