પીએમઇન્ડિયા
ભારતની માતાઓ, બહેનો અને દીકરીઓ સંબંધિત અત્યંત ગંભીર મુદ્દા પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ મહિલાઓની પ્રગતિ અટકી જવા બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સરકારના અત્યંત અને નિષ્ઠાવાન પ્રયાસો છતાં, નારી શક્તિ વંદન અધિનિયમ સુધારો પસાર થઈ શક્યો નથી, જેનાથી મહિલા વસ્તીના વૈધ સપનાઓ તૂટી ગયા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આ કમનસીબ પરિણામ માટે હું દેશની તમામ માતાઓ અને બહેનોની ક્ષમા માંગુ છું.”
રાષ્ટ્રીય હિત સર્વોપરી હોવાનું ભારપૂર્વક જણાવતા, પ્રધાનમંત્રીએ દેશના કલ્યાણ કરતાં પક્ષપાતી લાભોને પ્રાધાન્ય આપવા બદલ ચોક્કસ રાજકીય જૂથોની આકરી ટીકા કરી હતી. દેશભરમાં જોવા મળેલી ગાઢ નિરાશા પર ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બિલની હાર એ મહિલાઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે, જે અપમાન મહિલા મતદારો તેમની યાદોમાં કાયમ માટે અંકિત કરી દેશે. શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “મહિલાઓ બીજું બધું ભૂલી શકે છે, પરંતુ તેઓ તેમના ગૌરવના અપમાનને ક્યારેય ભૂલતી નથી.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની મહિલાઓ દૂષિત ઈરાદાઓથી સારી રીતે વાકેફ છે અને ભવિષ્યમાં અપરાધી રાજકારણીઓને સખત રીતે જવાબદાર ઠેરવશે. નારી શક્તિ વંદન અધિનિયમ સુધારાના પરિવર્તનકારી વિઝન વિશે વિગતવાર જણાવતા, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે આ કાયદો અડધી વસ્તીને લાંબા સમયથી પડતર અધિકારો આપવા અને નવી તકો ઊભી કરવા માટે રચાયેલ એક ભવ્ય પ્રયાસ હતો. તેમણે અવલોકન કર્યું કે આ બિલનો ઉદ્દેશ્ય પ્રણાલીગત અવરોધોને દૂર કરવાનો અને તમામ રાજ્યોની રાજકીય શક્તિને તેમના કદ કે ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે વધારવાનો હતો. શ્રી મોદીએ નિર્દેશ કર્યો હતો કે, “આ સુધારો મહિલાઓને ભારતના વિકાસની સફરમાં સમાન સહ-યાત્રી બનાવવાનો નિષ્ઠાવાન પ્રયાસ હતો.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના નાગરિકોએ રાજકારણની આ વરવી પેટર્નને સંપૂર્ણપણે ઓળખી લીધી છે અને તેના પાછળના હેતુઓને પૂર્ણપણે સમજી ગયા છે. શ્રી મોદીએ ખાતરીપૂર્વક કહ્યું હતું કે, “મહિલાઓના અધિકારો ચોરવા માટે વપરાતી આ વરવી રાજકીય પેટર્નને હવે દેશે પૂરેપૂરી સમજી લીધી છે.”
પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે વંશવાદી પક્ષો ભયભીત છે કે તેમના પરિવારની બહારની સશક્ત મહિલાઓ તેમના સ્થાનિક નેતૃત્વ માટે જોખમ ઊભું કરશે. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે હાલમાં પંચાયતોમાં સેવા આપી રહેલી હજારો સક્ષમ મહિલાઓ વંશવાદી રાજકારણીઓની ઊંડે સુધી જડાયેલી અસુરક્ષા માટે સીધો પડકાર છે.
સીમાંકન અંગેના ખોટા વર્ણનોને તોડી પાડતા, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારે સ્પષ્ટપણે સુનિશ્ચિત કર્યું હતું કે કોઈ પણ રાજ્ય પ્રતિનિધિત્વ ગુમાવશે નહીં, કારણ કે તમામ રાજ્યોની બેઠકો સમાન અને ન્યાયી પ્રમાણમાં વધશે. પ્રાદેશિક વિકાસ માટે ગુમાવેલી તકોને ઉજાગર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સુધારાથી તમિલનાડુ, બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો માટે સંસદીય બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો હોત.
અગાઉ વિરોધ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ પરિવર્તનકારી પહેલોની યાદી આપતા, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે જન ધન-આધાર-મોબાઈલ ત્રિપુટી, ડિજિટલ પેમેન્ટ્સ, GST અને ટ્રિપલ તલાક વિરુદ્ધના કાયદાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે હાઈલાઈટ કર્યું કે અગાઉ CAA કાયદા પર પણ અરાજકતા ઊભી કરવામાં આવી હતી અને માઓવાદી હિંસા નાબૂદ કરવાના પ્રયાસોમાં સતત અવરોધ ઉભા કરવામાં આવ્યા છે.
ભારતના ઐતિહાસિક વિકાસમાં કાર્યોમાં થયેલા વિલંબનો ઊલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જરૂરી નિર્ણયોને પડદા પાછળ ધકેલી દેવાની સતત વ્યૂહરચનાએ આઝાદી પછી અન્ય દેશોને ભારતથી આગળ નીકળી જવાની મંજૂરી આપી. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે સીમા વિવાદના ઉકેલો, OBC અનામત અને સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન યોજના સહિતના નિર્ણાયક રાષ્ટ્રીય સંકલ્પોને ટલ્લે ચઢાવવામાં 40 વર્ષ વિતાવ્યા છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતીયોની પેઢીઓએ આવી અનિર્ણાયકતા અને છેતરપિંડીના કારણે ઘણું સહન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય લડાઈ માત્ર એક કાયદા વિશે નથી, પરંતુ ઊંડી નકારાત્મક, સુધારા વિરોધી માનસિકતા સામેનું વ્યાપક યુદ્ધ છે. શ્રી મોદીએ નિર્દેશ કર્યો હતો કે, “મને શંકા નથી કે દેશની તમામ બહેનો અને દીકરીઓ આ ઝેરી માનસિકતાને જડબાતોડ જવાબ આપશે.”
બિલની નિષ્ફળતા સરકારની ખામી દર્શાવે છે તેવા દાવાઓને ફગાવી દેતા, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે જો વિપક્ષે માત્ર કાયદાને ટેકો આપ્યો હોત તો તેઓ જાહેરાતો દ્વારા વિપક્ષને સંપૂર્ણ શ્રેય આપવા માટે સંપૂર્ણ તૈયાર હતા. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ મુદ્દો ક્યારેય રાજકીય શ્રેય લેવા વિશે નહોતો; તે અધિકારો સુરક્ષિત કરવા વિશે હતો.”
મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા, પ્રધાનમંત્રીએ લાખો મહિલાઓ દ્વારા અનુભવાતા દુઃખ પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે સંસદીય સંખ્યાના અભાવ છતાં તેમનો સંકલ્પ સંપૂર્ણપણે અડગ છે. તેમણે કાયદાના માર્ગમાં આવતા દરેક ભાવિ અવરોધને દૂર કરવાનું વચન આપ્યું હતું અને જાહેર કર્યું હતું કે સરકાર આખરે રાષ્ટ્રની 100 ટકા મહિલાઓના આશીર્વાદથી સફળ થશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અડધી આબાદીના સપના અને દેશના ભવિષ્ય માટે, અમારે આ સંકલ્પ પૂરો કરવો જ પડશે.”
My address to the nation. https://t.co/2Vyx15A4rx
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती: PM @narendramodi pic.twitter.com/A76uJkfOlK
— PMO India (@PMOIndia) April 18, 2026
,/center>
संसद में नारीशक्ति वंदन संशोधन का जिन भी दलों ने विरोध किया है, वे लोग नारी शक्ति को for granted ले रहे हैं: PM @narendramodi pic.twitter.com/W23Fwq214H
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन संशोधन 21वीं सदी की महिलाओं को सशक्त बनाने का एक ‘महायज्ञ’ था। pic.twitter.com/ckEZw7KGWd
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है… इन परिवारवादी पार्टियों का डर। pic.twitter.com/tmLu8HeqeG
— PMO India (@PMOIndia) April 18, 2026
देश की 100 परसेंट नारीशक्ति का आशीर्वाद हमारे साथ है: PM @narendramodi pic.twitter.com/AGEu61h5nS
— PMO India (@PMOIndia) April 18, 2026
हम महिला आरक्षण के रास्ते में आने वाले हर रुकावट को खत्म करेंगे: PM @narendramodi pic.twitter.com/1kdNM1WGNl
— PMO India (@PMOIndia) April 18, 2026
महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजें थपथपा रहे थे।
वो नारी के स्वाभिमान पर…उसके आत्मसम्मान पर चोट थी। pic.twitter.com/a0G8cH6hrq
— PMO India (@PMOIndia) April 18, 2026
महिला आरक्षण का विरोध करके जो पाप विपक्ष ने किया है… इसकी उन्हें सजा जरूर मिलेगी। pic.twitter.com/32UlMi5oNe
— PMO India (@PMOIndia) April 18, 2026
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
My address to the nation. https://t.co/2Vyx15A4rx
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती: PM @narendramodi pic.twitter.com/A76uJkfOlK
— PMO India (@PMOIndia) April 18, 2026
संसद में नारीशक्ति वंदन संशोधन का जिन भी दलों ने विरोध किया है, वे लोग नारी शक्ति को for granted ले रहे हैं: PM @narendramodi pic.twitter.com/W23Fwq214H
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन संशोधन 21वीं सदी की महिलाओं को सशक्त बनाने का एक ‘महायज्ञ’ था। pic.twitter.com/ckEZw7KGWd
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है... इन परिवारवादी पार्टियों का डर। pic.twitter.com/tmLu8HeqeG
— PMO India (@PMOIndia) April 18, 2026
कांग्रेस, एक एंटी रिफॉर्म पार्टी है। pic.twitter.com/8JuChzCVWn
— PMO India (@PMOIndia) April 18, 2026
कांग्रेस के एंटी रिफॉर्म रवैये ने हमेशा देश का बहुत बड़ा नुकसान किया है। pic.twitter.com/XmLtrjZOnL
— PMO India (@PMOIndia) April 18, 2026
देश की 100 परसेंट नारीशक्ति का आशीर्वाद हमारे साथ है: PM @narendramodi pic.twitter.com/AGEu61h5nS
— PMO India (@PMOIndia) April 18, 2026
हम महिला आरक्षण के रास्ते में आने वाले हर रुकावट को खत्म करेंगे: PM @narendramodi pic.twitter.com/1kdNM1WGNl
— PMO India (@PMOIndia) April 18, 2026
महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजें थपथपा रहे थे।
— PMO India (@PMOIndia) April 18, 2026
वो नारी के स्वाभिमान पर...उसके आत्मसम्मान पर चोट थी। pic.twitter.com/a0G8cH6hrq
कांग्रेस, महिला आरक्षण के विषय से ही नफरत करती है।
— PMO India (@PMOIndia) April 18, 2026
उसने हमेशा ही महिला आरक्षण को रोकने के लिए षड्यंत्र किए हैं! pic.twitter.com/IsmdqPAYUc
महिला आरक्षण का विरोध करके जो पाप विपक्ष ने किया है... इसकी उन्हें सजा जरूर मिलेगी। pic.twitter.com/32UlMi5oNe
— PMO India (@PMOIndia) April 18, 2026
महिला आरक्षण का विरोध करके विपक्षी दलों ने संविधान निर्माताओं की भावनाओं का अपमान किया है। देश की नारी शक्ति के स्वाभिमान और आत्मसम्मान पर चोट करने वाले अब माताओं-बहनों और बेटियों के आक्रोश से बच नहीं पाएंगे। pic.twitter.com/bEvWmYIlQo
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम से जुड़ा संशोधन भारतवर्ष की नारी को नई उड़ान देने का महायज्ञ था। लेकिन कांग्रेस, TMC, समाजवादी पार्टी और DMK जैसे दलों ने इसकी भ्रूणहत्या कर दी। pic.twitter.com/EOH9dG0iI9
— Narendra Modi (@narendramodi) April 18, 2026
मुझे व्यक्तिगत तौर पर आशा थी कि महिला आरक्षण को लेकर कांग्रेस अपने पापों का प्रायश्चित करेगी। लेकिन उसने एक बार फिर इस अवसर को खो दिया। pic.twitter.com/4xPgXQONV0
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है- परिवारवादी पार्टियों का डर! उन्हें लगता है कि महिलाएं सशक्त हो गईं, तो उनका नेतृत्व खतरे में पड़ जाएगा। pic.twitter.com/Y6nDnN6swS
— Narendra Modi (@narendramodi) April 18, 2026