પીએમઇન્ડિયા
શ્રી અશોક કુમાર લાહિરીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે અર્થશાસ્ત્ર અને જાહેર નીતિના ક્ષેત્રોમાં શ્રી લાહિરીનો સમૃદ્ધ અનુભવ ભારતની સુધારાની યાત્રાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે અને વિકસિત ભારતના રાષ્ટ્રના વિઝનમાં યોગદાન આપશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“શ્રી અશોક કુમાર લાહિરી જી સાથે મુલાકાત કરી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક બદલ તેમને મારી શુભેચ્છાઓ પાઠવી હતી. અર્થશાસ્ત્ર અને જાહેર નીતિમાં તેમનો સમૃદ્ધ અનુભવ ભારતની સુધારાની યાત્રા અને વિકસિત ભારત બનવાની દિશામાં પ્રગતિને ખૂબ જ મજબૂત બનાવશે. મને વિશ્વાસ છે કે તેમના પ્રયાસો આપણા રાષ્ટ્રમાં નીતિ ઘડતરને વધુ ઉર્જાવાન બનાવશે. ફળદાયી કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.”
@ashoklahiribjp
Met Shri Ashok Kumar Lahiri Ji and conveyed my best wishes on his being appointed as the Vice Chairman of NITI Aayog. His rich experience in economics and public policy will greatly strengthen India’s reform journey and the journey towards becoming a Viksit Bharat. I am confident… pic.twitter.com/NQvAGNsgoN
— Narendra Modi (@narendramodi) April 25, 2026
“শ্রী অশোক কুমার লাহিড়ী জির সঙ্গে সাক্ষাৎ করলাম এবং নীতি আয়োগের ভাইস চেয়ারম্যান নিযুক্ত হওয়ায় তাঁকে আমার শুভকামনা জানালাম। অর্থনীতি এবং জননীতিতে তাঁর সমৃদ্ধ অভিজ্ঞতা ভারতের সংস্কারের পথ এবং ‘বিকশিত ভারত’ হয়ে ওঠার যাত্রাপথকে আরো শক্তিশালী করবে। আমি আত্মবিশ্বাসী যে তাঁর প্রচেষ্টা আমাদের দেশের নীতি নির্ধারণকে আরও গতিশীল করবে। তাঁর ফলপ্রসূ কার্যকালের জন্য আমার অনেক শুভকামনা রইল।“
@ashoklahiribjp
শ্রী অশোক কুমার লাহিড়ী জির সঙ্গে সাক্ষাৎ করলাম এবং নীতি আয়োগের ভাইস চেয়ারম্যান নিযুক্ত হওয়ায় তাঁকে আমার শুভকামনা জানালাম। অর্থনীতি এবং জননীতিতে তাঁর সমৃদ্ধ অভিজ্ঞতা ভারতের সংস্কারের পথ এবং ‘বিকশিত ভারত’ হয়ে ওঠার যাত্রাপথকে আরো শক্তিশালী করবে। আমি আত্মবিশ্বাসী যে তাঁর… pic.twitter.com/HM1RUAt04I
— Narendra Modi (@narendramodi) April 25, 2026
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Met Shri Ashok Kumar Lahiri Ji and conveyed my best wishes on his being appointed as the Vice Chairman of NITI Aayog. His rich experience in economics and public policy will greatly strengthen India’s reform journey and the journey towards becoming a Viksit Bharat. I am confident… pic.twitter.com/NQvAGNsgoN
— Narendra Modi (@narendramodi) April 25, 2026
শ্রী অশোক কুমার লাহিড়ী জির সঙ্গে সাক্ষাৎ করলাম এবং নীতি আয়োগের ভাইস চেয়ারম্যান নিযুক্ত হওয়ায় তাঁকে আমার শুভকামনা জানালাম। অর্থনীতি এবং জননীতিতে তাঁর সমৃদ্ধ অভিজ্ঞতা ভারতের সংস্কারের পথ এবং 'বিকশিত ভারত' হয়ে ওঠার যাত্রাপথকে আরো শক্তিশালী করবে। আমি আত্মবিশ্বাসী যে তাঁর… pic.twitter.com/HM1RUAt04I
— Narendra Modi (@narendramodi) April 25, 2026