Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી અજય રાયને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અજય રાયને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને શ્રી અજય રાયની બીમારી વિશે માહિતી મળી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

“ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયજીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com