પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો કોઈ કાર્ય જાતે કરવામાં અત્યંત કુશળ હોય છે, જ્યારે અન્ય લોકો તે જ્ઞાન અથવા કૌશલ્ય બીજાને શીખવવામાં ખાસ નિપુણ હોય છે. તેમણે નોંધ્યું હતું કે જે વ્યક્તિ આ બંને ગુણો – સ્વ-નિપુણતા અને બીજાને શીખવવાની ક્ષમતા – ધરાવે છે, તે વ્યક્તિ શ્રેષ્ઠ શિક્ષકોમાં સ્થાન મેળવવાને પાત્ર છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।
यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।।”
સુભાષિત એવો સંદેશ આપે છે કે જ્યારે કેટલાક લોકો અભ્યાસમાં નિપુણ હોય છે અને અન્ય લોકો શિક્ષણ આપવામાં નિપુણ હોય છે, પરંતુ જે વ્યક્તિ વિષયના પ્રભુત્વ અને તેને બીજા સુધી અસરકારક રીતે પહોંચાડવાની ક્ષમતા – આ બંનેનો સમન્વય કરે છે, તે શિક્ષકોમાં અગ્રિમ હરોળમાં સ્થાન મેળવવાને પાત્ર છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।
यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।।”
श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।
यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।। pic.twitter.com/xKT12kwrRt
— Narendra Modi (@narendramodi) June 1, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।
— Narendra Modi (@narendramodi) June 1, 2026
यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।। pic.twitter.com/xKT12kwrRt