Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેવા તીર્થ ખાતે આયોજિત યોગ સત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હીમાં સેવા તીર્થ ખાતે એક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) ના અધિકારીઓએ આ યોગ સત્રમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું;

આજે, યોગ દિવસ પર, સેવા તીર્થ ખાતે એક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને NSCS ના અધિકારીઓએ ભાગ લીધો હતો.”

SM/BS/JD