પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું, “તેમણે સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी की जयंती पर उन्हें मेरी भावभीनी श्रद्धांजलि। समाज के वंचित और कमजोर वर्गों के उत्थान के लिए उन्होंने अहम योगदान दिया। जनसेवा और राष्ट्रसेवा के प्रति अपने समर्पण भाव के लिए वे हमेशा याद किए जाएंगे। pic.twitter.com/SPkoNgmuMu
— Narendra Modi (@narendramodi) July 5, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]